આપણા દાહોદ જિલ્લાના કલેક્ટ યોગેશભાઈ નિરગુડે સાહેબ ના નિવાસસ્થાને ગણેશોત્સવ અંતર્ગત શ્રી ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે ત્યાં આપણા સૌના વંદનીય અને પુજનીય મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા પુજા અર્ચના આરતી કરવામાં આવી સાથે રામાનંદ પાકૅ ના સભ્યો ડો.નરેશભાઈ ચાવડા.શ્રી અરવિંદભાઈ રાજપૂત મુકેશભાઈ માલી પણ જોડાયા હતા