શિક્ષક દિને કાનપુર પ્રા.શાળા ના ગૌરવશાળી આચાર્ય હિતેશકુમાર નાયકબુ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું ગતરોજ બપીરે બે વાગે શિક્ષક દિનના પાવન અવસર પર કાનપુર પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી હિતેશકુમાર વસંતલાલ નાયક ને તેમના શિક્ષણક્ષેત્રે કરેલા સમર્પણ અને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન માનનીય લોકસભા સાંસદ