નિયમિત લાઈટ ન મળતાં વિવિધ ગામના ખેડૂતો રોષે ભરાયા; ભાણવડના મોટા ગુંદા 66 KV નો કર્યો ઘેરાવ ભાણવડ તાલુકાના ગુંદલા, સાજડીયાળી, કંટોલીયા સહિતના ગામની વાડી વિસ્તારમાં નિયમિત વીજ પુરવઠો ન મળતાં ખેડૂતો રોષે ભરાયા હતા ખેડૂતોએ ભાણવડના મોટા ગુંદા ગામે આવેલ 66 KV નો ઘેરાવ કરીને નિયમિત વીજ પુરવઠો આપવા રજૂઆત કરવામાં આવેલ હતી.