દાહોદ જિલ્લાના સંજેલી ખાતે 50 વર્ષે વ્યક્તિ કે તેઓને કરંટ લાગવાની ઘટના બની હતી કરંટ લાગતા જ પરિવારના લોકોને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેઓને માથાના ભાગે અને હાથ પગના ભાગે ઇજાઓ થતા તેઓને 108 ની મદદથી તાત્કાલિક સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તેઓની સારવાર અપાઈ હતી