બુધવારના 7:30 વાગ્યાથી શરૂ થયેલી કામગીરીની વિગત મુજબ વલસાડનેશનલ હાઇવે નંબર 48 સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસે હાઇવે પર પડેલા ખાડાને લઇ વહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે હાઇવે ઓર્થોરીટી દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની સમાર કામગીરી હાથ ધરવામાં આવી છે.