જેતપુર: નવાગઢ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, અઠવાડિયા બાદ ફરિયાદ નોંધાઈ જેતપુર શહેરના નવાગઢ બળદેવધાર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરાનું તેના જ ઘરેથી અપહરણ થયાની ઘટના સામે આવી છે. પરિવારે લગભગ એક અઠવાડિયા સુધી પોતાની રીતે શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન મળતા આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીરાની માતાએ પોલીસને આપેલી માહિતી મુજબ, તેમની 16 વર્ષ અને 9 મહિનાની દીકરી તારીખ