નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તાર નવસારી મહાનગરપાલિકાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ઘાતક મચ્છરજન્ય રોગોથી બચવા માટે વિવિધ વિસ્તારોમાં ફોગી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું