This browser does not support the video element.
બાયડ: ડેમાઈ નજીક હરજીપુરા કંપા નજીક કેનાલના કુવામાં ખાબકેલી ગાયનું સફળ રેસ્ક્યુ કરાયું
Bayad, Aravallis | Aug 28, 2025
બાયડ તાલુકાના ડેમાઈ નજીક અરજીપુરા કંપા નજીક આવેલી કેનાલના કુવામાં ગાય પડી જવાની ઘટના બનતાં જીવદયાપ્રેમીઓ ચિંતામાં પડી ગયા હતા ઘટનાની જાણ ડેમાઈ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હેમલતાબેન ઠાકોરને કરવામાં આવતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ વાઇલ્ડ લાઇફ નેચરક્યોર મહીસાગરના યુવાનો, ભરવાડ સમાજના યુવાનો, સ્થાનિક યુવાનો, વન વિભાગ, તાલુકા પશુ ચિકિત્સકને જાણ કરી ચાલુ વરસાદમાં ક્રેન દ્વારા ગાયને સહી સલામત બહાર કાઢાવી જરૂરી સારવાર કરાવી ઉમદા કાર્ય કર્યું હતું