Install App
hardik_vaniya
This browser does not support the video element.
જૂનાગઢ: રોજગાર અભિયાન અંતર્ગત કરાયેલ આક્ષેપોને લઈ જવાહર ચાવડાએ તોડ્યું મૌન,"સમય આવ્યે બધાને જવાબ મળી જશે"
Junagadh City, Junagadh | Sep 2, 2025
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ અંતે મૌન તોડ્યું છે.રોજગાર અભિયાન અંતર્ગત કરાયેલ આક્ષેપને લઈ નિવેદન આપ્યું છે.મારુ અભિયાન યોગ્ય લાગી રહ્યું છે તેવું જવાહર ચાવડા એ જણાવ્યું મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે તેવું પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.સમય આવીએ બધાને જવાબ મળી જશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!