This browser does not support the video element.
વાંકાનેર: શહેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી થઇ
Wankaner, Morbi | Aug 29, 2025
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં શારદા સ્કૂલની સામે શેરીમાં રહેતાં જગદીશભાઈ રસિકલાલ પરમારએ પોતાના ઘર પાસે તેમનું હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 03 HD 8318 (કિંમત રૂ. ૫૧,૦૦૦)ને પાર્ક કરેલો હોય, જેની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા, આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….