આજરોજ મેંદરડાના વેકરા વિસ્તારમાં ખેડૂત સંમેલન કરવામાં આવ્યુ હતુ ૨૦/૮/૨૦૨૫ ના રોજ એકાએક ૧૪ ઈચ વરસાદ વરસી જતા ખેડૂતો ના ખેતર બંધ પારા તોડી ને ખેતરોમા વાવેલા ઉભા પાક મગફળી, સોયાબીન જેવા પાકો તેમજ ખેતરો ધોઈ નાખતા ખેડૂતોને લાખોનુ નુકશાન થયું છે તેના સર્વે માટે ખેડૂતો સાથે મુલાકાત કરતા જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ચંદ્રેશભાઈ ખુટ, સરપંચ શ્રી જે.ડી.ખાવડું ખેડૂત આગેવાન પરસોત્તમભાઈ ઢેબરીયા સહિત આગેવાનો દ્વારા સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું