મોડાસા આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષા તાલુકા કક્ષાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમમાં મેઘરજ માલપુના ધારાસભ્ય પીસી બરંડા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા..