બાયડ તાલુકાના વારેણા - બોરટીંબા કોઝવે પર બાઈકસવાર ત્રણ લોકો પાણીમાં ત્રણ તણાયા - બે વ્યક્તિઓ નો બચાવ ,એક લાપતા,વારેણા બોર ટીંબા વચ્ચે વારાંસી નદી પર આવેલા કોઝવે પર વહેતા પાણીમાં બાઈક સવાર ત્રણ યુવાનો તણાયા,બાઈક સવાર ત્રણે યુવાનો ગૌચરના મુવાડાના હોવાની પ્રાથમિક માહિતી,મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે,લાપતા યુવાનને શોધી કાઢવા મોડાસા ફાયર બ્રિગેડની ટીમ બોલાવાઈ હોવાની માહિતી સામે આવી છે