ગાંધીનગર સેકટર 25 ખાતે આવેલ મધુરી ડેરી ખાતેથી ઇફકોના ચેરમેન દિલીપ સઘાણીયે મગફળી બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે નાફેડના પોર્ટલ પર થી પહેલા રજિસ્ટ્રેશન થવાનું હતું. મેં મગફળી બાબતે ચર્ચા કરી છે.બીજા પોર્ટલ નો ઉપયોગ થવાનો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાનો છું. પોર્ટલમાં નામ ઉમેરવા બાબતે પ્રશ્ન થયો છે.આ સંપૂર્ણ સમસ્યા મુખ્યમંત્રી ના આગળ મુકીશ અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવીશું.