બોટાદ શહેરના ખોડીયાર નગર બે વિસ્તારમાં રહેતા વ્યક્તિ પોતાના કામ અર્થે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તેમના ફોનમાં ફરિયાદી દ્વારા ફોન કરી પૈસાની લેતી દેતી બાબતે મારા પૈસા આપી દેજે નહિતર જાનથી મારી નાખે તેવી ધમકી આપતા વ્યક્તિ દ્વારા ઈસમ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી