ગોધરા વડોદરા હાઇવે CNG પંપ પાસે સર્જાયો અકસ્માત, કોઠી સ્ટીક ચોકડી નજીક કાર ઝાડ સાથે ભટકાતા સર્જાયો અકસ્માત, કાર માં સવાર ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્ત તમામ ને સારવાર માટે હોપિટલ ખસેડવામાં આવ્યા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિઓને વધુ સારવાર માટે વડોદરા ખેડવામાં આવ્યા, વડોદરા ગોધરા હાઈવે પર થી પસાર કાર ના ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા કાર રોડ નજીક ઝાડ સાથે અથડાઈ હતી