રવિવારના 4:30 કલાકે યોજાયેલી બેઠકની વિગત નો જવાબ વલસાડ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં કુલ 96 ગામમાં સરપંચો સાથે અને તલાટી કમ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચોમાસા દરમિયાન બનતી ઘટનાઓને અટકાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.