બોટાદ શહેરમાં બપોરે પાંચ વાગ્યા પછી ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ થી શહેર ના માર્કેટિંગ યાર્ડ, હવેલી ચોક,ટાવર રોડ,સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાંભણ રોડ સહિત ના વિસ્તાર માં વરસાદ જામ્યો હતો, બજારોમાં પાણી વહેતા થયા હતા લાબા વિરામ બાદ વરસાદ આવતા લોકોએ ઉકળાટ ભરી ગરમીથી રાહત મેળવી હતી.