કરમાડ ગામમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામમાં એક ટાટા ઇન્ડિકા વિસ્ટગાડીમાં ગાય કુરતાપૂર્વક બાંધીને ખાતકી દ્વારા લઈ જવાઈ રહી છે.આ જાણ થતાં જ ગામજનો હરકતમાં આવી ગયા અને ગાડી રોકી તપાસ કરતા ગાય માતા મળી આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી.