અમદાવાદમાં 2200 જેટલા મોબાઈલ ટાવર, 18 ટેલિકોમ કંપનીઓ પાસેથી 16.90 કરોડની રકમ લેવાની નીકળી અમદાવાદ શહેરમાં ખાનગી અને સરકારી જગ્યાઓ પર મોબાઈલ ટાવરો ઉભા કરી દેવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેલિકોમ કંપનીઓ દ્વારા સમયસર પૈસા ચૂકવવામાં આવતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 ટેલીકોમ કંપનીઓ પાસેથી રૂ.16.90 કરોડની ભાડાની રકમ લેવાની બાકી નિકળે છે. કેન્દ્ર .