બોટાદતાલુકા પંચાયતનાં પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓની ઓરીએન્ટેશન તાલીમ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. સુરેન્દ્રનગર અને બોટાદનાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)નાં કર્મચારીશ્રીઓની રીફ્રેસર તાલીમ પરમેશ્વર હોટલ બોટાદ ખાતે યોજવામાં આવી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) તેમજ SIRD સંસ્થા આયોજિત બોટાદ જિલ્લાનાં તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રીઓ અને સદસ્યશ્રીઓની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી