Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા તાલુકાના કાંધાસર (સાંગાણી) ફાયરિંગ બટૂ તેની આસપાસ 1 માઈલમાં નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

Chotila, Surendranagar | Sep 14, 2025
ચોટીલા રાજકોટ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાંધાસર (સાંગાણી) તા.ચોટીલા ખાતે ફાયરિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવનાર છે. આ ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં ગોળીબારના સમયે અકસ્માત ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવ્યા છે. l.18-9-2025 અનુસાર થી l.17-10-2025 સુધી ફાયરિંગ બટની નજીક અને તેની આજુબાજુ ફરતા એક માઈલના વિસ્તારમાં કોઈએ હરવું-ફરવું નહીં કે, વાહન લઈને નીકળવું નહીં, તેમજ પોતાન
Read More News
T & CPrivacy PolicyContact Us