જેતપુરના સરદાર ચોકમાં, જેતપુર છોડવડી રૂટની એસટી બસની બ્રેક ફેલ થતાં ફોરવીલ સાથે અકસ્માત થયો આજરોજ અંદાજે પાંચને 45 આસપાસ જેતપુરના સરદાર ચોક ખાતે જેતપુર છોડવડી રૂટની લોકલ બસ જેમની બ્રેક સાથે ફેલ થતાં આગળ જઈ રહેલ સ્વીફ્ટ કારને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો સદ્નસીબે કોઈ પણ પ્રકારની છે તે થઈ ન હતી પરંતુ બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોટીયો હતો