જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આગામી દિવાળી - નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ / વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની, જામજોધપુરની કચેરી, તાલુકા સેવા સદન જામજોધપુર ખાતે તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજુ કરવાની રહેશે