ડેડીયાપાડા સર્વ સમાજ દ્વારા ડેડીયાપાડા SDM ને પાઠવ્યુ આવેદન આવેદનમાં જણાવ અનુસાર અમારી આદિવાસી જાતિના લોકો વિરુદ્ધ અમુક લોકો દ્વારા વારંવાર "ભીલા" અથવા “ભીલડીઓ" કહીને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની અયોગ્ય ભાષા આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે અને બંધારણપ્રદત્ત અમારા મૂળભૂત અધિકારોનું હનન કરે છે. તા. 30/09/2025 ના રોજ, રાત્રે આશરે 1.30 કલાકે, દેડીયાપાડા ગામે મહાદેવ મંદિરે નવરાત્રીના ગરબા કાર્યક્રમ દરમિયાન ઓડ સમાજના કેટલાક પુરુ