પ્રાંતિજ ખાતે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ એક કલાક મા દોડ ઇંચ વરસાદ ખાબકયો વરસાદ પડતા નિચાણવાળા વિસ્તાર મા પાણી ભરાવ્યા બજાર વિસ્તાર મા પાણી ભરાતા અનેક નાના વાહન ચાલકો ને પરેશાની તો પાણી ને લઈ ને બાઇક એક્ટીવા પાણી મા બંધ પડયા હનુમાન મંદિર , સબજેલ , એપ્રોચરોડ , માતૃછાયા સોસાયટી આગળ સહિત વરસાદી પાણી ભરાયા હનુમાન મંદિર મા અવરનવર વરસાદી પાણી ભરતા હનુમાન ભકતો સહિત હિન્દુ ધર્મના લોકોમા પ્રાંતિજ પાલિકા સામે રોષ બે દિવસ થી અસહ્ય ગરમી-ઉકળાટ બાદ મેઘરાજાએ ધ