Download Now Banner

This browser does not support the video element.

માંડવી: સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત સુરત જિલ્લાના બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરો માટે રિફ્રેશર તાલીમ યોજાઈ.

Mandvi, Surat | Sep 9, 2025
કમિશનરશ્રી (ગ્રામ વિકાસ કચેરી-ગાંધીનગર), રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા(SIRD) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સુરત જિલ્લાનાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા)માં કાર્યરત બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટરો માટે રિફ્રેશર તાલીમ તેમજ તાલુકાઓના પદાધિકારીઓ માટે ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us