બોટાદ જિલ્લા રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી કે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને હિંમ સ્ખલનને કારણે તારાજી ફેલાય છે અને ઘર પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એક લોકોના જીવ ગુમાવ્યા છે સાથે અબોલ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર જરૂરિયાત મંદ સુધી મદદ પહોંચાડે તેવી માંગ કરવામાં આવી છે.