2023 થી પ્રોવીબિશનના વોન્ટેડ આરોપીને પોલીસ દ્વારા રાજસ્થાન ખાતેથી પકડી પાડવામાં આવ્યો, લાંબા સમયથી વોન્ટેડ આરોપીના ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા પકડી પાડી તપાસ શરૂ કરી છે, તહેવારોને ધ્યાનમાં રાખી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તપાસો કરવામાં આવી રહી છે