Download Now Banner

This browser does not support the video element.

પારડી: પોલીસે કલસર પાતળિયા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન 15 થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરી

Pardi, Valsad | Sep 8, 2025
સોમવારના 8:30 કલાકે આપેલી આંકડાકીય વિગત મુજબ પાર્ટી પોલીસની ટીમ હાલ ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન વાહનના નિયમોનો ઉલ્લંઘન કરતા 15 થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us