મોડાસા કોલેજ કેમ્પસમાં આવેલા ટેબલ ટેનિસ કોર્ટ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવ્યું 29 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને રમતવીરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા