હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ કરી એક આગાહી વરસાદ હજુ ગયો નથીબંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે 27 અને 28 તારીખના રોજ વાતાવરણમાં પલટો આવશે30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બર ના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદ નીશકયતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અરવલ્લી સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.