પાલીતાણા ચોકડી નજીક રસ્તાની એકદમ ખરાબ સ્થિતિ તળાજા શહેરમાં આવેલ પાલીતાણા ચોકડી નજીક રસ્તો એકદમ ખરાબ હાલતે હોય જેને લઈને અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ વરસાદની સિઝન હોય રસ્તા ઉપર પાણી ભરેલું હોય ખાડો નાનો છે કે મોટો તેઓ વાહન ચાલકોને ન દેખાતા અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે