ગીરસોમનાથ ના વેરાવળના વાવડી આદ્રી ગામે ગત 6 સપ્ટેમ્બરના રોજ સામાન્ય બોલાચાલીમા આરોપી ભાવીક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગમાલ સોલંકીએ છરી વડે હુમલો કરી એક યુવાન ને મોતને ઘાટ ઉતારેલ અને અન્ય બે વ્યક્તિઓ ને પણ છરી વડે હુમલો કરેલ જે આરોપીને આજરોજ પ્રભાસપાટણ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરેલ છે .