હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો.. ત્યારે સાણંદમાં વરસેલ વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદને લઈ ખોડા ગામનું તળાવ ઓવરફ્લો થતાં ગામમાં તળાવના પાણી ઘૂસ્યા.. મંગળવારે 12 વાગ્યાના જે દ્રશ્યો સામે આવ્યા છે.. જેમાં રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે...