વિસ્ટા ગાર્ડન ખાતે અંબાજી પદયાત્રીઓ માટે ચ રોડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન પ્રેરણાદાયી 125મા “મન કી વાત” કાર્યક્રમ રોજ ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા કાર્યરત પદયાત્રી સેવા કેન્દ્ર ખાતે નિહાળ્યો અને પ્રધાનમંત્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.આ પ્રસંગે ધારાસભ્ય પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારઓ, કાર્યકર્તાઓ તેમજ પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.