સુરતના રત્ન કલાકારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં,સુરતના 70,000 કરતા વધુ રત્ન કલાકારોને આર્થિક સહાય આપવામાં આવી નથી,અમદાવાદના રત્ન કલાકારોને આર્થિક સહાય આપી દેવામાં આવી છે,તો સુરતના રત્ન કલાકારોને શા માટે અત્યાર સુધી આર્થિક સહાય આપવામાં આવી નથી,શા માટે આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ?