સરહદી વાવ સુઈગામ અને થરાદમાં ચાર દિવસ પહેલા વરસાદ ખાબક્યો હતો જેના આજે ચાર દિવસ થયા છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા .જેમાં ૧૬ ઇંચ કરતાં વધુ વરસાદના કારણે 700 થી વધુ ઘર ચોથા દિવસે પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી છે.