સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં છેવાડાના નાગરિક સુધી પોષણનું મહત્વ પહોંચે તેમજ "શ્રી અન્ન" એટલે કે જાડા ધાન્ય રાગી,બાજરી,જુવાર નો રોજ બેરોજના જીવનમાં ખોરાકમાં વધુમાં વધુ ઉપયોગ થાય એવા સંકલ્પ સાથે મહુવા તાલુકાના મહુવા ઘટક-૨ ના વલવાડા સેજાનો કાર્યક્રમ પુના આશ્રમશાળા ખાતે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ.એ.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.