ડૉ તુષાર ચૌધરી જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને કચ્છ માં ભારે વરસાદથી તબાહી અને તારાજી ,ખેડૂતોને વ્યાપક નુકશાન થયું,લોકો આજે ઘર વિહોણા બન્યા છે ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા અમારી માગ છે,જે લોકોને ઘર વખરી નું નુકશાન થયું છે તેમને પણ વડતર આપવામાં આવેવિરેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે કચ્છમાં ખૂબ સારો વરસાદ થયો છે.બધા જ ડેમ ઓવર ફલો થયા છેએક ડેમ તૂટ્યો છે.રોડ રસ્તા ને નુકશાન થયું છે અને ખેતી ને વ્યાપક નુકશાન થયું છે