મોરબીના વાવડી રોડ પર આવેલ પીએમશ્રી માધાપર વાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ઇલેક્ટ્રિક વોટર, ખેતર, વગેરે જેવી પ્રવૃત્તિઓ જાતે તૈયાર કરીને વિજ્ઞાનનું જ્ઞાન મેળવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓમા બીઝનેસનુ જ્ઞાન વધે તેવ ઉદ્દેશથી વિદ્યાર્થીનીઓ દ્વારા નાસ્તા જેવા કે ચના મસાલા, ભુંગળા બટેટા, સેન્ડવીચ વગેરે જેવા સ્ટોલ ઉભા કરી વેપાર કરી બીઝનેસનુ જ્ઞાન આપવામાં આવ્યું હતું