Download Now Banner

This browser does not support the video element.

ધારી: શહેર માં તસ્કરો ના તરખાટ સામે આવેલ છે...

Dhari, Amreli | Sep 20, 2025
ધારી શહેર માં તસ્કરો ના તરખાટ સામે આવેલ છે.. થોડાં દિવસો પહેલાં એકીસાથે ત્રણ ત્રણ દુકાનોના તાળા ઓ તોડી ને ધારી પોલીસ ને પડકાર ફેંકનાર તસ્કરો હજુતો ઝડપાયા નથી . આ સમાચાર ની શિયાહી હજુતો સુકાઈ નથી ત્યાંજ ધારી શહેર ના હાર્દ સમા બગીચા ની એકદમ સામે આવેલ એક મોબાઈલ શોપ ના તાળાં ઓ તુટ્યા ની ધટના બનેલી છેત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી એ આજરોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us