મોડાસા ખાતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વિશેષ ગરબા યોજાયા હતા... ત્રણ સો થી વધુ બાળકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો.. ભારતના તમામ રાજ્યના સંસ્કૃતિ,પાણી બચાવો, સરકારની યોજનાઓ, નાટકોના પાત્રો સહિતના વેષ ધારણ કર્યા હતા...મોટી સંખ્યામાં લોકો જોવા માટે પહોંચ્યા હતા...