ખીરસરા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી સુરેખાબેન ઝાલા મુખ્યમંત્રીશ્રીના 'પ્રેરણા સંવાદ'માં સહભાગી બન્યા ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ગણિત અને વિજ્ઞાન મોડલ્સ બનાવી અઘરા વિષયોનું સરળીકરણ કરતાં શિક્ષિકા અન્ય શિક્ષકો માટે બન્યા પ્રેરણારૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજીના સમયને અનુકૂળ શિક્ષણ અર્પી વિશિષ્ટ કાર્ય કરતાં વિવિધ ૧૯ જિલ્લાના અંતરિયાળ