કચ્છ પત્રકાર વેલ્ફેર કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ચતુર્થ વરસે પાંચ દિવસ ગણિત મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર કચ્છના પત્રકારો આ ઉત્સવમાં ભાવભર જોડાયા હતા. આજે પાંચમા દિવસે સાંજે 7:00 કલાકે માંડવી દરિયા કિનારે વિઘ્નહર્તા અને ભવ્ય વિદાયમાં કરાયા હતા ગણપતિ વિસર્જન પ્રસંગે સમગ્ર કચ્છના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા માહિતી રાત્રે 8:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.