Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી શહેરમાં વહેલી સવારેથી વરસાદી માહોલ

Morvi, Morbi | Sep 7, 2025
મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે સવારથી જ ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મોરબી શહેરમાં ઠેરઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us