યાત્રાધામ અંબાજીમાં આગામી 1 તારીખે ભાદરવી નો મહા મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતું થી વેપારીઓને કચરાપેટી નું વિતરણ કરવામાં આવ્યું અંબાજી મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા 900 જેટલી કચરા પેટીઓ નું અંબાજી ગામમાં વિતરણ કરવામાં આવનાર છે