ન્યુ સીટીલાઇટ ખાતે આવેલ ઠાકોરદીપ સોસાયટીના ગણેશ પંડાલ માંથી રાતે 3 વાગ્યે ચોર સ્વયંસેવક ના મોબાઈલ ચોરી કરીને ભાગતો કેમેરામાં કેદ., ગણેશ ચતુર્થી ના તહેવાર સામે આવતા ની સાથે જ સુરત શહેરમાં ચોરો સક્રિય થયા, ગણેશ પંડલોમાં રાત્રિ દરમિયાન રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો, ઠાકોર દીપ સોસાયટીમાં ત્રણ જેટલા મંડપોમાં રેકીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો