શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરીરહી હતી.ત્યારે રાજસ્થાન તરફ થી એક ગાડી આવતા પોલીસે રોકતા ગાડી ચાલક ગાડી લઈ ભાગીગયો હતો.ત્યારે પોલીસે પીછો કરતા જાબચીયા પાસે ગાડીને પકડી પાડી હતી.ત્યારે ગાડીની તલાસી લેતા જેમાથી 256 નંગ દારૂ જોવા મળ્યો હતો.ત્યારે પોલીસે કુલ 11.96.200 ના મુદ્દામાલ સાથે આરોપી ગોવિંદ ગોહેલ ની અટકાયત કરી વધુતપાસ હાથ ધરી હોતી.