ગઈકાલે વરસેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા જેના કારણે ગરબા રસિયોની મજા બગડી હતી ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો કદાચ વરસાદ આજે પણ બગાડી શકે છે કે લઈ આવો ની મજા તો બીજી તરફ હજી ગ્રાઉન્ડમાં પાણી અને ખીચડ ભરેલા જોવા મળી રહ્યા છે...